Today's Shubhashit |
 |
पुणो पुणो गुणासाए वंकसमायारे |
મનગમતા વિષયો તો એ ઝેર છે, જે આત્માને રિબાવી રિબાવીને મારે છે. ને તો ય ફરી ફરી આ જ ઝેર પીવું, એ આત્મદ્રોહ છે. પોતે જ પોતાની સાથે કરેલી વક્રતા છે. |
रुचि के विषय तो वो ज़हर हैं, जो आत्मा को तड़पा तड़पा के मारता हैं। और फिर फिर के वोही ज़हर पीना, वो तो आत्मद्रोह है। खुद ही खुद के साथ की गयी वक्रता हें। |
Our own desires and wishes are the real poison, which kills the soul very cruelly. Knowing this and to repeat it, is really a suicide with self. It is really a cruel act with self. |
|
 |
|