HOME   ABOUT   BOOK LIBRARY   ACTIVITIES   ARTICLES   NEWS   OPEN BOOK EXAM  
 
 
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ (૧૯૭૮ થી અત્યાર સુધી) English | Gujarati

શ્રી જિનશાસનના સાત ક્ષેત્રની અનુપમ ભક્તિ કરતા શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટની આછેરી ઝલક

“શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ” ની સ્થાપના મુનિરાજ શ્રી હેમચંદ્ર વિજયજી મહારાજ (હાલ પ. પૂ. વૈરાગ્યદેશનાદક્ષ પ્રાચીન શ્રુતોદ્ધારક આચાર્ય હેમચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા) ની પ્રેરણા, માર્ગદર્શન અને આશીર્વાદ થી વિ. સં. ૨૦૩૨ ના આસો સુદ દશમ (દશેરા) ના રોજ કરવામાં આવેલ. ટ્રસ્ટ સ્થાપનાનો ઉમદા ઉદ્દેશ હતો “શ્રી જિનશાસન ના સાતે ક્ષેત્રો ની અનુપમ ભક્તિ કરવી.

ટ્રસ્ટના ટ્રસ્ટીઓ છે

  ૧) બંસીલાલ અંબાલાલ શાહ (જે આજે હયાત નથી)
  ૨) ચંદ્રકુમારભાઈ ઝરીવાલા
  ૩) પુંડરીક્ભાઈ અંબાલાલ શાહ
  ૪) નવીનભાઈ શાહ (જેઓ હાલ દીક્ષિત થઇ મુની નમ્રકીર્તિ વિજયજી તરીકે આરાધના કરે છે)
  ૫) લલીતભાઈ આર. કોઠારી
  ૬) વિનયચંદ યાદવજી કોઠારી

ટ્રસ્ટ દ્વારા થતાં સુકૃતોમાં સહભાગી થનારા પુણ્યાત્માઓ તથા સંઘો

શાસન સુકૃત મુખ્ય આધાર સ્તંભ (૧૧ લાખ રૂપિયા સાધારણના)
૧. શ્રી નયનબાલા બાબુભાઈ જરીવાલા પરિવાર હ. લીનાબેન ચંદ્રકુમાર જરીવાલા - મુંબઈ
૨. શ્રી મૂળીબેન અંબાલાલ શાહ પરિવાર હ. રમાબેન પુન્ડરીક્ભાઈ શાહ - ખંભાત, મુંબઈ
૩. શ્રી નયનબાલા બાબુભાઈ જરીવાલા પરિવાર હ. શોભનાબેન મનીષભાઈ જરીવાલા - મુંબઈ
૪. શ્રી સાયરકુંવર યાદવસિંહજી કોઠારી પરિવાર હ. મીનાબેન વિનયચંદ કોઠારી - જોધપુર, મુંબઈ
૫. શ્રી હસમુખભાઈ કેસરીચંદ ચૂડગર, અમદાવાદ
૬. શેઠ શ્રી કાન્તિલાલ લલ્લુભાઈ ઝવેરી પરિવાર

શાસન સુકૃત આધાર સ્તંભ (૫ લાખ રૂપિયા સાધારણના)
૧. શ્રી કમળાબેન કાન્તિલાલ શાહ પરિવાર હ. બીનાબેન કીર્તિભાઈ શાહ, ઘાટકોપર - સાંઘાણી
૨. શ્રી જાગૃતિબેન કૌશિકભાઈ બાવીસી, ડાલીની જયકુમાર મહેતા, મ્હેંક

શ્રુતોદ્ધાર મુખ્ય આધાર સ્તંભ (જ્ઞાનનિધિના ૧૧ લાખ રૂપિયા)
૧. શ્રી માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ, મુંબઈ
૨. શ્રી અઠવાલાઈન્સ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ અને શ્રી ફૂલચંદ કલ્યાણચંદ ઝવેરી ટ્રસ્ટ, સૂરત
૩. શ્રી ગોવાલિયા ટેંક જૈન સંઘ, મુંબઈ
૪. શ્રી નવજીવન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુંબઈ
૫. શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા તથા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ, મહેસાણા
૬. શ્રી દાદર જૈન પોષધશાળા ટ્રસ્ટ સંચાલિત ૐ શ્રી દાદર આરાધના ભવન જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ
૭. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મુંબઈ
૮. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ જૈન સંઘ, ઘાટકોપર, મુંબઈ
૯. શ્રી સહસાવન કલ્યાણક મૂર્તિ તીર્થોદ્ધાર સમિતિ, જુનાગઢ
૧૦. ગોરેગામ, જવાહરનગર

શ્રુતોદ્ધાર આધાર સ્તંભ (જ્ઞાનનિધિના ૫ લાખ રૂપિયા)
૧. શ્રી કે. પી. સંઘવી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી પાવાપુરી તીર્થ જીવમૈત્રી ધામ
૨. શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર, પાટણ
૩. શ્રી મનફરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મનફરા
૪. શ્રી નડિયાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ
૫. શ્રી બાબુભાઈ સી. જરીવાલા ચેરીટેબલ ટ્રસ્ટ, હ. શ્રી આદિનાથ જૈન સંઘ, વડોદરા
૬. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, સાયન (શિવ)
૭. શ્રી રિદ્ધિ - સિદ્ધિ વર્ધમાન હાઈટ્સ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, ભાયખલ્લા, મુંબઈ
૮. શ્રી આદિનાથ સોસાયટી જૈન ટેમ્પલ ટ્રસ્ટ, પૂના
૯. શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સમાજ, મુંબઈ
૧૦. શ્રી વિક્રોલી સંભવનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, વિક્રોલી(ઈ), મુંબઈ
૧૧. શ્રી વિશ્વનંદીકર જૈન સંઘ, ભગવાન નગરનો ટેકરો, અમદાવાદ
૧૨. શ્રી આદીશ્વરજી મહારાજ મંદિર ટ્રસ્ટ, શ્રી દશા ઓસવાલ સિરોહીયા સાથ ગોટીવાલા ઘડા, પૂના
૧૩. શ્રી ગોડી પાર્શ્વનાથજી ટેમ્પલ ટ્રસ્ટ, પૂના
૧૪. શ્રી કસ્તુરધામ, પાલીતાણા
૧૫. શ્રી શાહીબાગ ગીરધરનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, અમદાવાદ
૧૬. શ્રી કસ્તુરધામ, પાલીતાણા
૧૭. શ્રી સાબરમતી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ - રામનગર, અમદાવાદ
૧૮. શ્રી ગાંધીનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ
૧૯. શ્રી ભવાનીપુર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, કલકત્તા
૨૦. શ્રી કલ્યાણજી સોભાગચંદજી જૈન પેઢી, પિંડવાળા, રાજસ્થાન

આપ પણ ઉપરની કોઈ પણ સ્કીમમાં જોડાઈ સાત ક્ષેત્રની ભક્તિ કરી શકો છો. સંપત્તિને સાર્થક કરી શકો છો. જીવનને ધન્ય બનાવી શકો છો. લાભાર્થીઓના નામો હજારો શાસ્ત્રગ્રંથોમાં અંકિત થઇ રહ્યા છે અને થતાં રહેશે. સેંકડો વર્ષો સુધી ગ્રંથોમાં આપનું નામ અંકિત રહેશે. અમદાવાદ - પ્રેમસૂરીશ્વરજી જ્ઞાનપીઠમાં પણ ૧ લાખ / ૫ લાખ / ૧૧ લાખ / ૨૫ લાખ / ૫૪ લાખ / ૧ કરોડ ૮ લાખની સ્કીમો છે. લાભાર્થીના નામો શ્રુતમંદિરમાં સુવર્ણાક્ષરે અંકિત થશે.

ચેક/ડ્રાફ્ટ મોકલવાનું સરનામું :
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
પાટણ કો-ઓપરેટીવ બેંક લીમીટેડ
એકાઉન્ટ નંબર : ૨૦૦૧૧૬૦૮
મરીનડ્રાઈવ, મુંબઈ.
IFSC Code : HDFC0CPATAN

શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, મુંબઈ ઓફીસ
C/O બી. સી. જરીવાલા,
દુકાન નં ૬, બદ્રીકેશ્વર સોસાયટી, નેતાજી સુભાષ માર્ગ,
મરીનડ્રાઈવ (ઈ), મુંબઈ-૨.
ફોન : ૦૯૮૨ ૦૮૩ ૭૯૫૫, ૦૮૬૫ ૨૫૫ ૫૫૫૪, ૦૨૨-૨૨૮૧ ૮૪૨૦

શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ, અમદાવાદ ઓફીસ
C/O સિધ્ધાંત મહોદધિ પ્રેમસુરીશ્વરજી શ્રુત સદન
"પ્રેમકુંજ", તુલસીબાગ સોસાયટી, પરિમલ ઉપાશ્રયની સામે,
આનંદ મંગલ - ૩ કોમ્પ્લેક્ષ પાસે, આંબાવાડી,
અમદાવાદ - ૩૮૦ ૦૦૬.
ફોન : ૯૮૨૪૦૩૨૪૩૬, ૯૯૭૪૫૮૭૮૭૯

આ સિવાય સાધુ-સાધ્વીજી વૈયાવચ્ચ, વિહારધામ, સાધર્મિક ભક્તિ, આયંબીલ ખાતા આદિ ક્ષેત્રમાં પણ વિશિષ્ટ લાભ લેવાની ભાવનાવાળાઓએ ટ્રસ્ટ નો સંપર્ક સાધવો.
ટ્રસ્ટના કાર્યોની વિશેષ જાણકારી માટે સંપર્ક કરો
ચંદ્રકુમારભાઈ જરીવાલા - ૦૯૮૨૦૮૩૭૯૫૫

ગ્રંથો-પુસ્તકોની વિશેષ જાણકારી માટે તથા મેળવવા માટે સંપર્ક કરો
ચંદ્રકાંતભાઈ સંઘવી, પાટણ - ૦૯૯૦૯૪૬૮૫૭૨
અક્ષય જે. શાહ, મુંબઈ - ૦૯૫૯૪૫૫૫૫૦૫

About
Gurudev
Activities
News
Open Book Exam
Tirth Darshan
Tirthankar Darshan
Ma Sa Vihar
Book Library
Shubhashit
Panchang
Articles
QAs
 
Copyrights © 2012. All Rights Reserved | Terms of Use | Powered by : 90degree Studio